જે.પી. નડ્ડાને કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને પદાધિકારીઓએ હર્ષભેર આપી વિદાય

રાજપીપલા, મંગળવાર:- કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર કલ્યાણમંત્રી જગત પ્રકાશ નડ્ડા નર્મદા જિલ્લાની એક દિવસીય મુલાકાત કરી રાત્રી રોકાણ કરી મુલાકાત પૂર્ણ કરી આજે તા. ૬/૫/૨૫ ના રોજ સવારે એકતા નગર ગુરૂકુલ હેલિપેડ ખાતેથી સ્થાનિક અગ્રણીઓ ભાવસભર વિદાય અપાઈ હતી.આ વેળાએ કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સહિત અધિકારીઓ, પદાધિકારી અને કાર્યકરોએ કેન્દ્રીય આરોગ્ય મંત્રીને હર્ષભેર વિદાય આપી હતી.

Reporter: admin