ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ઝોન 2 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના ચોરી થયેલા રિકવર થયેલા મુદામાલ નો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને ૨૬ લાખના મુદામાલ પરત કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન-૨ મા સમાવેશ પોલીસ સ્ટેશન ૬.પોલીસ રાવપુરા નવાપુરા જેપી પોલીસ સ્ટેશન ગોત્રી અટલાદરા અકોટા રાવપુરા પોલીસ સ્ટેશન સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન સહિત રોકડ રકમ ફરીયાદીઓ ને પરત કરવામાં આવ્યું

તેરા તુજકો અપૅણ કાયૅકમમાં વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન -૨ના મંનજીતા વણઝારા,એસીપી ડી ડિવિઝન એવી કાટકર,ગોત્રી પીઆઈઆર.એન.પટેલ, સહિત ૬ પોલીસ સ્ટેશન ના પીઆઈ ની ઉપસ્થિતિમાં ફરિયાદીને મુદ્દામાલ પરત કરવામાં આવ્યા હતા. ફરિયાદીને મુક્તામાલ પરત મળતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.






Reporter: admin







