News Portal...

Breaking News :

વડોદરાના યુવકને ચાલુ ટ્રેને ફેંકી દેનાર બે હત્યારા પકડાયા

2025-05-16 13:17:31
વડોદરાના યુવકને ચાલુ ટ્રેને ફેંકી દેનાર બે હત્યારા પકડાયા


વડોદરામાં રહેતો હિતેશ મિસ્ત્રી ટ્રેનમાં વતન જતો હતો, તે દરમિયાન જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી હિતેશ મિસ્ત્રીની લાશ મળી હતી. 


પોલીસે આ અંગે તલસ્પર્શી તાપસ કરી તો ચોંકાવનારી માહિતી સામે આવી હતી,ચાલુ ટ્રેનમાં બબાલ થતાં વડોદરાના હિતેશ મિસ્ત્રીને ત્રણ ઈસમોએ ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દેધો હતો.ટ્રેનમાંથી પડતા ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.તપાસ બાદ જામનગર પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા હતા.

Reporter: admin

Related Post