વડોદરા શિનોર ના તેરસા ગામે શ્રમિક પરિવારના ગુમ થયેલા બે બાળકો સાગબારા થી શિનોર પોલીસ ને મળી આવ્યા હતા.
શિનોર ના તેરસા ગામે થી ગુમ થયેલા બાળકો નું શિનોર પોલીસે બાળકો ના મા બાપ સાથે મિલન કરાવ્યુ હતું.વાહન ચાલકો ને હાથ કરતા વાહન ચાલકો બાળકો સમજી બેસાડી આગળ આગળ ના સ્ટેન્ડ સુધી છોડતા હતા.
પોલીસ રાત દીવસ ગુમ થયેલા બાળકો ની કરીરહી હતી શોધ ખોળ કરી હતી.
ગુમ થયેલા બાળકો ને શિનોર પોલીસે સોધિકાડતા શિનોર ના રહીશો એ પોલીસ ની કરી પ્રશંસા.
શ્રમિક પરિવાર દ્વારા બાળકો ગુમ થયાની શિનોર પોલીસે ફરિયાદ લઈ પોલીસે સી સી ટી વી ફૂટેજ ના આધારે ગુમ બાળકોની શોધખોળ હાથ ધરી હતી.
છેલ્લા 4 દિવસથી બાળકો ક્યાંક જતાં રહેતા પરિવારજનો હતા ચિંતિત હતા.
છેલ્લા 20 દિવસથી શ્રમિક પરિવાર શિનોર ના તેરસા ગામે રહીને ખેતરો માં કામ કરી પોતાનું પરિવાર નું પેટિયું રળી ખાય છે.
તેરસા ગામ ના ખેડૂત પિયુષ પટેલની ત્યાં શ્રમિક પરિવાર કરે છે છૂટક મજૂરી કામ કરતા હતા.
ગૂમ બાળકોના ફોટા કે કોઈ ઓળખ પ્રૂફ ના હોવાથી શોધવામાં પોલીસ ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો
Reporter: News Plus