ટ્રમ્પ અને પુતીનની મુલાકાત ભારતમા રશિયા - યુક્રેનના વચ્ચે સીઝફાયર વિશે થશે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ નો અંત હવે ભારત લાવશે.
ભારત એક એવી કડી છે જે બન્ને દેશ વચ્ચે યુદ્ધ અટકાવશે. રાષ્ટ્ર પ્રમુખ બન્યા પછી ટેમ્પએ યુદ્વ રોકવા જણાવ્યું હતું અને જેના લીધે તેઓ રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતીનને શક્ય હોય તેટલું જલ્દી મળવા માંગે છે.
વધુ માહિતી મુજબ આ બેઠક કરવા માટે ભારત વિકલ્પ છે કે જ્યાં આ સમસ્યાનું સમાધાન આવી શકે. ભારત એક વિકલ્પ છે જ્યાં બેસીને આ બેઠક કરી શકાય તેમ છે.
Reporter: admin







