વડોદરા : તરસાલી કપુરાઈ ના વચ્ચે આરટીઓ દ્વારા ગાડી રોકવામાં આવતા ડ્રાઇવરના સાઈડમાં ગાડી ચલાવી ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવી અને અચાનક જ ગાડી આગળ લાવતા ટ્રોલી પલટી ગઈ ડ્રાઇવર એ જણાવ્યું કે ગાડી સાઈડમાં હોવા છતાં કોઈ પણ જાન હાની નહીં થઈ સવારના 5:30 થી 6:30 ના અંતરે ગાડી પલટી મારીગઈ હતી.