ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ વડોદરા (સંતરામપુર,લુણાવાડા અને મહીસાગર વિભાગ, વીરપુરો વિભાગ)ની વાર્ષિક સાધારણ સભા તા.11/8/2024ને રવિવારના રોજ સમાજના આધ્યસ્થાપક શંકરલાલ ડી ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને સમાજના ઉપપ્રમુખ ગીરીશભાઈ આર જોશીના નિવાસસ્થાને યોજવામાં આવી હતી
જેમાં નવિન કારોબારીની રચના કરવામાં આવી હતી. કમલેશભાઈ એ જોશી (પ્રમુખ),અમૃતલાલ એચ ઉપાધ્યાય (ઉપપ્રમુખ), નિશા વી પંડ્યા (ઉપપ્રમુખ), નીતિનકુમાર જી ઉપાધ્યાય (મંત્રી), સંજયકુમાર એમ જોશી (સહમંત્રી), ભાવેશકુમાર પંડ્યા (ખજાનચી), દીપીકા બી પંડ્યા (સહ ખજાનચી) કિરણ પાઠક, ગીરીશ જોશી,ભાનુ જોષી (સલાહકાર સભ્યઓ), તથા કારોબારી સભ્ય તરીકે ભરતકુમાર દેરાસરી, રમેશચંદ્ર ત્રિવેદી,ભુપેન્દ્ર ત્રિવેદી, જૈમિનકુમાર ગોર,નિકુલભાઈ ત્રિવેદી, અલ્કેશભાઈ ત્રિવેદી, દક્ષા એ જોષી, કુમુદ પી ઠાકોરની વરણી કરવામાં આવી હતી....
Reporter: admin