વડોદરા : વડોદરા શહેરના પોલિટેકનિક પાસે ઇકોગાડી અને ટ્રક બંધ થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
એક કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ થતાં ટ્રાફિક પોલીસે મોરચો સંભાળ્યો હતો.નોકરિયાત વર્ગને નોકરી જવાનો સમય હોવાથી બ્રિજ પર વાહન વ્યવહારનું ભારણ વધુ છે. ત્યારે વાહનો ખોટકાઈ જવાને કારણે નોકરી ધંધાર્થે જનાર વ્યક્તિઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Reporter: admin