ગેસ લીકેજ થતાં બાજુ માં આવેલી પોલ્ટ્રી ફાર્મમાં મોટી સંખ્યામાં પક્ષીઓનું મોત.
શિવમ કેમિકલ માંથી નીકળતા ઝેરી ગેસ થી પાક ને પણ નુકસાન થવા પામ્યું.સ્થાનિક લોકોમાં ગેસ લીકેજથી શ્વાસ લેવામાં અને છાતી અને આંખમાં બળતરાની તકલીફ વધી.અગાઉ પણ આજ કંપનીમાં ગેસ લીકેજ થી ૮ થી વધુ કામદારો એ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
વારંવાર ગોઠડા ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કે પગલાં ન લેવાની લોક મુખે જોવા મળી.ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પણ આવી ફેક્ટરી ને કય રીતે રેહનાંક વિસ્તારમાં મંજૂરી મડી તેને લઇ ને પણ અનેક તર્ક વિતર્કો સર્જાયા.
Reporter: admin