શ્રી નારાયણ ગુરુ આધ્ય વ્યાયામ શાળા,શાસ્ત્રીપોળ ખાતે ત્રિ દિવસીય ઓલ ગુજરાત રાજ્ય જૂનિયર જૂડો ચેમ્પિયનશીપ -2025-26સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

શ્રી નારાયણ ગુરુ આધ્ય વ્યાયામ શાળા,શાસ્ત્રીપોળ ખાતે ત્રિ દિવસીય ઓલ ગુજરાત જૂનિયર જૂડો ચેમ્પિયનશિપ -2025-26સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધાનું આયોજન આઝાદ સૂર્વે દ્વારા કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 112 જેટલા ખેલૈયાઓ ભાગ લઇ રહ્યા છે જેમાં આજ રોજ મેન્સ તથા આવતીકાલે વિમન્સ પ્રતિયોગીતા યોજાશે





Reporter: admin







