વડોદરા શહેરમાં અલગ વિસ્તારોમાં ભુવા પડવાનુ યથાવત છે ત્યારે આજે વડોદરાના મુજમહુડા ત્રણ રસ્તા પાસે ભ્રષ્ટાચારોનો મોટો ભુવો પડ્યો હતો

ત્યાંથી પસાર થતા રાહદારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહ દ્વારા અનોખી રીતે વિરોધ દર્શાવામાં આવ્યો. પડેલા ભૂવાની સામે બેસી ભૂવાનો પૂજા પાઠ કરી વિરોધ નોંધાવ્યો જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ આ હવનમાં જોડાયા હતા અને સાથે પુજા અર્ચના કરી હતી



Reporter: admin