News Portal...

Breaking News :

વાતાવરણ માં પલટો થશે :

2024-06-14 21:31:16
વાતાવરણ માં પલટો થશે :


હાલ ગુજરાત માં લોકો ગરમી ના કારણે ઉકળાટ અનુભવે છે , રાજ્ય  ના અમુક વિસ્તરો માં વરસાદ પડી ને બંધ થાય છે જેને લઇ ને વધુ ઉકળાટ થાય છે , જયારે ડાંગ ના આહ્વવા માં ગલકુંડ માં આભ ફાટતા ધોધમાર વરસાદ વરસ્યો હતો . ઠેર ઠેર પાણી થઇ ગયું હતું , જેને લઇ વાતાવર માં પલટો થઇ ઠંડુ થઇ ગયું હતું . હવામાન વિભાગ દ્વારા આગામી ૨૦ થી ૨૨ જૂન સુધી માં ચોમાસ ની શરૂઆત થઇ જશે અને ભારે થી અતિ ભારે વરસાદ થઇ શકે છે .



વધુ માહિતી મુજબ ગુજરાત ના અમુક વિસ્તારો માં પવન સાથે  વરસાદ પડી શકે છે અને અમુક વિસ્તરો માં છુટોછવાયો વરસાદ આવવાની શક્યતા છે , આગામી ૨૨ જૂન સુધીમાં ચોમાસા ની શરૂઆત થઇ શકે છે જેમાં અમુક જગ્યાએ  પવન ફૂંકાવાની સાથે  વરસાદ ની આગાહી છે .

Reporter: News Plus

Related Post