નવાપુરા વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમાં આજે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન દબાણકારો અને દબાણ શાખાના કર્મચારીઓ વચ્ચે થઈ બબાલ.

દબાણ શાખાના કર્મચારીઓને દબાણકારોએ પોલીસની હાજરીમાં માર માર્યો. પોલીસની હાજરીમાં મારામારી થતા અનેક સવાલો ઉઠ્યા છે.દબાણ શાખાની ટીમ આજે લારી ગલ્લાના દબાણો હટાવવા ગઈ હતી. સતત ચોથા દિવસ સુધી ચાલી રહી છે આ કામગીરી.આવામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચ્યા






Reporter: admin