સાવલીમાં સવાર થી અત્યાર સુધીમાં. ૫૦.૯૧% મતદાન થયું.

સાવલી નગર પાલિકાની વોર્ડ નંબર ૨ની બેઠક માટે આજે કુલ ૨૫૨૨ મતદારોમાંથી ૧૨૮૪ મતદાતા ઓ પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો.સાવલીમાં વોર્ડ નંબર ૨ ની બેઠક માટેનાં ભાજપના ઉમેદવાર ભદ્રેશ પાઠક અને કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમાર નુ ભાવિ evm માં સીલ પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે મામલતદાર અને પ્રાંત અધિકારીની ગાડીમાં સીલ કરાયેલા ઇવીએમ સાવલી તાલુકા સેવા સદન ખાતે સ્ટોગ રૂમમાં મુકાયા.18 ફેબ્રુઆરીના રોજ આ મતદાનની ગણતરી સાવલી સેવાસદન ખાતે યોજાશે.


Reporter: admin