હરણી બોટકાંડ માં તારીખ ૮/૪/૨૫ એ ડિસ્ચાર્જ એપ્લિકેશન પર ચુકાદો આવ્યો અને નામદાર વડોદરા કોર્ટ દ્વારા આ અરજી નામંજૂર કરતો હુકમ કરવામાં આવ્યો છે.
સરકાર તરફથી આર સી કોડેકર સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર અને તેમને આસિસ્ટ કરતા ગુજરાત હાઇકોર્ટના વકીલ શ્રી અલ્કેશ શાહ, આસિસ્ટન્ટ સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર તથા વડોદરા ના મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈ જેઓ પણ આસિસ્ટન્ટ સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર આ કામમાં હાજર રહ્યા હતા.
Reporter: admin







