મંત્રી દ્વારા કબુલાત કરવામાં આવી છે કે બરોડા ડેરી તથા જિલ્લા રજીસ્ટર દ્વારા ઓડિટ કરવામાં આવી છે.
આ ભ્રષ્ટાચારમાં બરોડા ડેરી તથા જિલ્લા રજીસ્ટર તથા બેંક ની મિલી ભગત બહાર આવે તો નવાઈ નહીં.
મેરાકુવા દૂધ ઉત્પાદક મંડળી નાં મંત્રી દ્વારા આજરોજ પત્રકાર પરિષદ યોજી.
મંત્રી વિક્રમસિંહ દ્વારા પોતાના ઉપર લાગેલ આરોપ નો મીડિયા સમક્ષ સ્વીકાર.... સાથે વરસડા દૂધ ઉત્પાદક મંડળી માં પણ ભ્રષ્ટાચાર ચાલે છે .તેવો આક્ષેપ .
વરસડા દૂધ ઉત્પાદક મંડળી માં પણ મોટી રકમ નું ત્યાં નાં દૂધ ડેરી નાં મંત્રી દ્વારા ભ્રષ્ટાચાર કરેલ નો આક્ષેપ વિક્રમસિંહ દ્વારા કરવામાં આવ્યો..
વિક્રમસિંહ દ્વારા ધારાસભ્ય કેતન ઈનામદાર ને વરસડા દૂધ ઉત્પાદક મંડળી માં ચાલતો ભ્રષ્ટાચાર પણ ઉજાગર કરે તેવી માંગ.
સાવલી ડેસર માં અનેક ગ્રામ પંચાયત માં આવેલ દૂધ ઉત્પાદક મંડળી ઓ માં ચેકીંગ કરવા માં આવે તો મોટ પાયે ભ્રષ્ટાચાર સામે આવે તેવી સંભાવના
Reporter: admin







