લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય તેવા હેતુ સાથે વડોદરાના યુવા ગ્રુપ દ્વારા તમામ મતદારોને મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે બેનર,પોસ્ટર લઈ વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે આવી પહોંચ્યા હતા.

"સારે કામ છોડ દો સબસે પહેલે વોટ દો" જેવા અલગ અલગ સામાજિક સંદેશ સાથેના બેનર,કટ આઉટ લઈ વધુમાં વધુ મતદાન થાય સાથે વોટ આપનાર મતદારોને ગુલાબ આપી તેમનું અભિવાદન પણ કરવામાં આવ્યું .


Reporter: News Plus







