વડોદરા: આજરોજ દબાણ શાખા ના ડાયરેક્ટર મંગેશ જયસ્વાલ ના આદેશ અનુસાર પાણીગેટ વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરાની નજરમાં આવતા દબાણનો દૂર કરવાના આદેશ અનુસાર વોર્ડ નંબર 5 પાણીગેટ વિસ્તારમાં પાણીગેટ દરવાજા થી લઈ આયુર્વેદિક ત્રણ રસ્તા સુધી દબાણ દૂર કરવાના કાર્યવાહી કરવામાં આવી જેમાં બે લારી જમા લેવામાં આવી છે.





Reporter: admin