News Portal...

Breaking News :

દબાણ શાખાની ટીમ દ્રારા મઘુનગર આશયાના પાકૅના આજુબાજુના વિસ્તારમાંથી દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

2025-04-16 15:48:18
દબાણ શાખાની ટીમ દ્રારા મઘુનગર આશયાના પાકૅના આજુબાજુના વિસ્તારમાંથી દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી


વડોદરા શહેરમાં મધુનગર આશયાના પાકૅ 11 મીટર રોડ પર આવતા દબાણો દૂર કરવાની કામગીરી દબાણ શાખાની ટીમ દ્રારા હાથ ધરવામાં આવી હતી 


જેમાં મઘુનગર આશયાના પાકૅનુ આજુબાજુ વિસ્તારમાંથી દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમ અને સાથે જ મેડિકલ અને એમ જી વિસયલ ટીમ સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આમ દબાણ શાખાની  ટીમના અંગીકારી રાજેશ ભાઇ મેકવાને મીડિયા સમક્ષ માહિતી આપી હતી

Reporter:

Related Post