News Portal...

Breaking News :

વડોદરા વાસીઓ જેની રાહ જોઈએ રહ્યા હતા એ ઘડી ના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ભગવાન જગન્નાથજીની ર

2024-07-03 17:11:33
વડોદરા વાસીઓ જેની રાહ જોઈએ રહ્યા હતા એ ઘડી ના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ભગવાન જગન્નાથજીની ર


રથયાત્રા ને લયને પોલીસ પ્રસારણ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ને લયને મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય સુરક્ષા વ્યવસ્થા જાળવવા રહે જેને લય ને મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું 


પોલીસ કમિશનર નરસિંહમાં કોમર સાહેબ તથા પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ આ મિટિંગ માં ઉપસ્થિત રહ્યા હતા સાત તારીખે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે સુરક્ષા વ્યવસ્થા ની તૈયારી.પોલીસ CRPF ના જવાનો ટ્રાફિક પોલીસ રથયાત્રા ની સુરક્ષા વ્યવસ્થા જોડાશે બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાન તથા સાદાં ડ્રેસમાં પોલીસ DPC. 


ક્રાઈમ સુરક્ષા વ્યવસ્થા જોડાશે ભારતીય જનતા પાર્ટીના ના અધ્યક્ષ ડો વિજય શાહ નું રથયાત્રા ને લઈને સુચન રથયાત્રા રૂટ દરમિયાન બહાર નીકળવા માટે લગાવવા રથ ની આજુબાજુ એલઇડી સ્કિન લગાવવામાં આવે જેથી કરીને દૂરથી ભગવાનના દર્શન ભક્તજનો સારી રીતના કરી શકે

Reporter: News Plus

Related Post