વડોદરા: શહેરના ફતેગંજ વિસ્તારમાં બે દિવસ અગાઉ હિંસક ઘટના બની હતી.

જૂની અદાવતને એક જ કોમના બે ગ્રુપ વચ્ચે અથડામણ થઈ હતી. લોખડની પાઇપ સાથે યુવક પર હુમલો કરવા જતા નજરે પડ્યો હતો. યુવક પર હુમલો કરી હુમલા ખોરો ફરાર થયા હતા. હુમલા ખોર પોતાના ચેહરા પર રૂમાલ બાંધી હુમલો કરવા આવ્યો હતો.

સમગ્ર મામલાના ફોટા સોશ્યલ મીડિયામાં માં વાયરલ થયા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર ઇજગ્રત યુવાનને સયાજી હોસ્પિટલ ખેડવામાં આવ્યો છે.ગણતરીના કલાકોમાં હુમલાખોરોને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યા હતા.


Reporter: admin