મુંબઈ : ઘણા સમય થી અફવાઓ ચાલી રહી હતી કે ' કોન બનેગા કરોડપતિ ' માં અમિતાભ બચ્ચન હોસ્ટ નહીં કરે, જે માત્ર અફવા જ હતી.
કારણ KBC નો નવો ઓફિસયલ પ્રોમો રિલીઝ થઇ ગયો છે. આ વિશેની જાહેરાત અમિતાભ બચ્ચન જાતે કરી રહ્યા છે. kBC ની નવી સીઝન આગામી 11, ઓગસ્ટથી રાત્રે 9 વાગ્યે સોની tv પર પ્રસારિત થશે.
સોમવાર થી શુક્રવાર આ શો પ્રસારિત થશે. KBC ના સેટ પર અમિતાભ બચ્ચન બેઠેલા જોવા મળે છે. એકે જગ્યાએ તેમની ફિલ્મ અગ્નિપથના વિજયના પાત્રમાં આ વિશે વાત કરી છે.
Reporter: admin







