વડોદરા: રમતવીરોને તેમજ ખેલ, સંસ્કૃતિ અને ખેલદિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી સાંસદ ડૉ. હેમાંગ જોષી દ્વારા 'સાંસદ ખેલ સ્પર્ધા-2025' નું આયોજન અંતર્ગત એથેલિટીસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે બે દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત એથેલિટસમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો જેમાં ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું ગોળાફેંક .હાઇજમ્પ રનીંગ જેવી રમતો રમાઈ જેમાં ઉપસ્થિત જોઈન્ટ સેક્રેટરી અમિત પટેલ. કન્વીનર સાજીદ મનસુરી ઉપસ્થિતિમાં ખુબ જ સરસ સાંસદ ખેલ સ્પર્ધા યોજાય હતી.
Reporter: admin