News Portal...

Breaking News :

વિશ્વામિત્રીની કોતરમાંથી મળ્યો અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ

2025-01-08 14:47:57
વિશ્વામિત્રીની કોતરમાંથી મળ્યો અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ


વડોદરા : શહેરના કીર્તિ મંદિરની પાછળ આવેલ વિશ્વામિત્રી નદીની કોતરમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ.

Reporter: admin

Related Post