મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હાથે સરદાર પટેલ.મુખ્ય યાર્ડ સાવલીનાં ઓફિસનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.

આજ રોજ ધારાસભ્ય કેતન ઈનામદારની ઉપસ્થિતિમાં નવીન બનેલ અત્યાધુનિક ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું.લોકાર્પણ કાર્યક્રમમાં રાજુભાઈ\. ડી.પટેલ સભાસદ ,ભગવાન ભાઈ . આર. જાદવ ઉપ સભાસદ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સનાં તમામ સભ્યો હાજર રહ્યા હતા.

Reporter: admin