વડોદરાના એકલવીર યોદ્ધાઓ અને જાગૃત નાગરિકો એક પ્લેટફોર્મ પર ભેગા થઈ, ટીમ વડોદરાનાં નેજા હેઠળ વડોદરાનાં પ્રાણ પ્રશ્નો માટે લડશે.

શાસક પક્ષ માટે ખતરાની ઘંટડી વાગી ચૂકી છે. આ ટીમ ધીરે ધીરે વડોદરાનાં પ્રાણ પ્રશ્નો ઉજાગર કરશે. પાલિકા તથા સરકારને એ સમસ્યાનાં ઉકેલ કરવા માટે મજબૂર કરશે. બીજી બાજુ 35 વર્ષનાં ગોપાલ ઇટાલીયા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરીને યુવાનોને જાગૃત કરી રહ્યા છે. આજની પરિસ્થિતિમાં અંધ ભક્તોએ હવે જાગૃત બની શાસક પક્ષને ઢંઢોળવાની જરૂર છે.
Reporter: admin







