News Portal...

Breaking News :

ડભોઇ રોડ ખાતે ગણેશ નગર વિસ્તારમાં છેલ્લા ત્રણ. મહિના થી પીવાનું પાણી ન આવતા આજે સ્થાનિક લોકોએ ભાજ

2024-05-28 12:50:39
ડભોઇ રોડ ખાતે ગણેશ નગર વિસ્તારમાં છેલ્લા ત્રણ. મહિના થી પીવાનું પાણી ન આવતા આજે સ્થાનિક લોકોએ ભાજ



વડોદરા શહેર ઈલેકશન વોર્ડ નંબર 16માં આવેલ વિસ્તાર ડભોઇ રોડ ખાતે આવેલ ગણેશ નગર ખાતે છેલ્લા ત્રણ મહિના થી પીવાનું પાણી ન આવતા સ્થાનિક લોકોએ અનેક વખત પાલિકાના અધિકારીઓ ને રજૂઆત કરવામાં આવી હતી 


પરંતુ આગળની લાઈન અને પાછળની લાઈન માં પુર પ્રેશર માં પાણી આવે છે ત્યારે વચ્ચે ની લાઈન માં જ પીવાની પાણી આવતું નહિ જેને લઈ સ્થાનિક લોકો ને રોજિંદા કામ માટે બહાર થી પીવાના પાણીના જગ લાવા પડે છે.પાણી ની સમસ્યા અંગે ભાજપના નગરસેવક સ્નેહલબેન પટેલ, ઘનશ્યામભાઈ સોલંકી ને અનેક વખત રજૂઆત કરી છતાં ન મળતા આજે સ્થાનિક લોકોએ દ્વારા તંત્ર સામે સૂત્રોચાર કર્યા હતા. અને વહેલી તકે પીવાનું પાણી ન આવે તો ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી

Reporter: News Plus

Related Post