વડોદરા : ગણેશ ઉત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં ગણેશ મંડળોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.
વડોદરા શહેરમાં રોજબરોજ વડોદરા વિવિધ મંડળો દ્વારા ગણપતિનું આગમન થઈ રહ્યું છે ત્યારે વડોદરા રાજાનું ભવ્ય આગમન યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા.ગણેશ ઉત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં થનગાટ જોવા મળી રહ્યો છે સાથે વડોદરા શહેરના અનેક પંડાલો માં ગણેશ ઉત્સવની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે જ્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં છેલ્લા 24 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ ગણપતિની સ્થાપના કરવામાં આવનાર છે ત્યારે તને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે,
ત્યારે વડોદરા શહેરમાં રોજબરોજ વડોદરાના રાજમાર્ગો પર વિવિધ મંડળ દ્વારા ગણપતિના આગમન યાત્રા નીકળી રહી છે ત્યારે ગતરોજ વડોદરા શહેર માંજલપુરના રાજા ની ભવ્ય આગમન યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને આગમન યાત્રામાં ઢોલ તાસા પથક દ્વારા સમગ્ર વિસ્તારને ભક્તિમય બનાવી દીધું હતું ત્યારે આગમન યાત્રા ડભોઈ રોડ, યમુનામિલ ચાર રસ્તા, પ્રતાપ નગર, બરોડા ડેરી ચાર રસ્તા, મકાપુરા પોલીસ સ્ટેશન, થઈ ને નિજ મંડળે પહોંચી હતી જેમાં મંડળના તમામ સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય ગણેશજીની યાત્રા નીકળી હતી.
Reporter: admin