ભાદરવાપોલીસ મથકના તાબા વિસ્તારના મોકસીગામ ના સીમવિસ્તાર ના અંધરા અવવાવરૂ ખેતર ના ઝૂંપડા મકાનો માં એસ ઓ જી ની ટીમ દ્વારા કરાઈ રહીછે તપાસ

સાવલી તાલુકાના મોક્સી ગામ ની સીમ માં ખેતર માં થી શંકાસ્પદ સિંથેટિક ડ્રગ્સ નો જથ્થો ઝડપાયો
જિલ્લા એસ ઑ જી ની ટીમે બાતમીના આધારે ડ્રગ્સ બનાવવાની વિવિધ મશીનરી અને રો મટીરિયલ નો જથ્થો વિપુલ માત્રા માં ઝડપાયો હોવાની આશંકા

હાલ શંકાસ્પદ જથ્થા ની ચકાસણી માટે એફ એસ એલ ની ટીમને કરાઈ જાણ
હાલ દરોડા અને તપાસ ની કામગીરી ચાલુ એક શંકાસ્પદ ઇસમને અટક કરીને પૂછપરછ હાથ ધરી

Reporter: admin