News Portal...

Breaking News :

રુદ્ર હનુમાન મંદિર વાડી ખાતે મંદિરની કમ્પાઉન્ડ વોલ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

2025-10-11 13:27:55
રુદ્ર હનુમાન મંદિર વાડી ખાતે મંદિરની કમ્પાઉન્ડ વોલ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું


રાવપુરા વિધાનસભા આવતા વોર્ડ નંબર ૧૪માં આવેલ પ્રતાપ રુદ્ર હનુમાન મંદિર વાડી ખાતે મંદિરની કમ્પાઉન્ડ વોલ બનાવવાનું ખાતમુરત કરવામાં આવ્યું 


 



રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આવતા પ્રતાપ રુદ્ર હનુમાન મંદિરની દિવાલ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરીત હોવાના કારણે આજે રાવપુરા વિધાનસભાના ધારાસભ્યના હસ્તે મંદિરની દિવાલ રૂપિયા પાંચ લાખના ખર્ચે બનાવવામાં આવશે જેનું આજે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળ કૃષ્ણ શુકલના હસ્તે ખાતમુરત કરવામાં આવ્યો હતું આ ખાતમુરતમાં વોર્ડ નંબર 14 ના નગરસેવકો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

Reporter: admin

Related Post