News Portal...

Breaking News :

મકરપુરા સુશેન ચાર રસ્તા થી વડસર સુધીના લારી ગલ્લા દબાણ હટાવવામાં આવ્યા

2025-07-20 14:01:51
મકરપુરા સુશેન ચાર રસ્તા થી વડસર સુધીના લારી ગલ્લા દબાણ હટાવવામાં આવ્યા


વડોદરા મહાનગર પાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી રોડ રસ્તા પર ગેરકાયદેસર રીતે ઉભી રહેતી લારી ગલ્લા વાહન ચાલકો અને ટ્રાફિકને અડચણરૂપ થતું હોય છે 


ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ મકરપુરા સુસેન ચાર રસ્તા થી વડસર બ્રિજ પાસેના દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ દબાણોના કારણે અકસ્માતોના બનાવો બનતા હોય છે 


જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સ્થાનિક પોલીસને સાથે રાખીને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

Reporter:

Related Post