News Portal...

Breaking News :

તંત્રના વાંકે ગોત્રીમાં રહેતા નાગરિકોના હાલ બેહાલ

2025-05-20 18:02:00
તંત્રના વાંકે ગોત્રીમાં રહેતા નાગરિકોના હાલ બેહાલ


ગાયત્રીપુરા આવાસ યોજનાના રહીશો નર્કાગારની સ્થિતિમાં રહેવા મજબૂર.


આવાસ યોજનાના લોકાર્પણ બાદથી જ નાગરિકોને પડી રહી છે મુશ્કેલી.છેલ્લા 6 મહિનાથી રોડ પર વગર ચોમાસે ભરાયા ડ્રેનેજના પાણી.ડ્રેનેજ લાઈનમાં ભંગાણ હોવાથી લોકોને ડ્રેનેજ મિશ્રિત પીવાનું પાણી મળે છે...


કામ નહીં તો વોટ નહીંના લોકોએ નારા પણ લગાવ્યા.લોકોએ કહ્યું,ડ્રેનેજની નવી લાઈન નથી નાખતું કોર્પોરેશન..નાગરિકોએ વોર્ડ 10ના કોર્પોરેટરો, અધિકારીઓને અનેકવાર રજુઆત કરી છતાં નથી ઉડી રહી ઊંઘ.

Reporter: admin

Related Post