રાષ્ટ્રની સંસ્કૃતિનું સદૈવ વિશ્વભરમા નામ ગુંજતું કરનાર સંતવિભુત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રાગટ્ય ભૂમિ ચાણસદ ખાતે આજરોજ દેશના સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

નારાયણ સરોવર,સ્વામિનારાયણ મંદિર તથા પ્રાગટ્ય સ્થાન ત્રણેય સ્થળો આજે તિરંગાથી સુશોભિત હતા જે નિહાળી દર્શનાર્થી ભક્તજનો પણ પ્રભુ ભક્તિ સહ રાષ્ટ્ર ભક્તિમાં તરબોળ થયા હતા




Reporter: admin







