વડોદરા શહેર ના આવેલ ખંડેરાવ માર્કેટની પાછળના ભાગમાં તંત્ર દ્વારા કમ્પોઝ મશીન મુકવામાં આવ્યું હતું જેમાં આ મશીન માં બગડેલ લીલી શાકભાજી અથવા કચરો નાખવામાં આવે તો ખાતર બને તે દુધી આ મશીન નું કામ આવ્યું હતું પરંતુ આ કમ્પોઝ મશીન ધૂળ ખાઈ રહ્યું છે.
મહાનગર પાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં કમ્પોઝ મશીન મૂકવામાં આવ્યા હતા જેમાંથી લોકો કચરો આ મશીનમાં નાખે ત્યાં આ મશીન ના ખાતર બને અને તે ખાતર પાલિકાને ઉપયોગી નીવડે તે તૂટી વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં આવવામાં મુકવામાં આવ્યા પરંતુ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ની પાછળ આવેલ ખડેરાવ માર્કેટ પાસે મુકેલ કમ્પોઝ મશીન બંધ અને ધૂળ ખાઈ રહ્યું છે.
પાલિકા તંત્ર દ્વારા વારંવાર રીપેરીંગ કરવામાં આવતું હોય છે પરંતુ આ મશીન મૂક્યા બાદ બાલિકા તંત્રની નિષ્કાળથી લઈને આ મશીન બંધ હાલતમાં જોવા મળ્યું ત્યારે વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વે એ તંત્ર પર આંકડા પ્રહારો કર્યા હતા
Reporter: News Plus