વડોદરા બાલ કલ્યાણ સમિતિએ આગામી બોર્ડની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને, સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે પરીક્ષા કીટનું વિતરણ કર્યા પછી કાળજી, રક્ષણની એક હિન્દી માધ્યમની વિદ્યાર્થીની સંસ્થામાં પ્રવેશ લેતા, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શંકરલાલ ત્રિવેદીએ સાથી સભ્યો ભારતીબેન બારોટ, મણીભાઈ વાછાણી, શૈલેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં હિન્દી માધ્યમના પુસ્તકો અર્પણ કરી પરીક્ષાની પૂર્વ તૈયારીમાં જોડાઈ જવા, સંસ્થાના કાર્યકર અને સમાજ સુરક્ષા કાર્યાલયના મિત્તલબહેનને અનુરોધ કર્યો.
Reporter: admin







