વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો ગંભીરા પુલ દુર્ઘટના બાદ પણ ગંભીર નથી...

મહાનગરપાલિકાનું તંત્ર બ્રીજો ની મુલાકાત લઈ રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે. આરાધના સિનેમા થી બહુચરાજી સ્મશાન જતો બ્રીજ ક્ષત્રિગ્રસ્ત..બ્રીજમાંથી સળિયા બહાર આવ્યા પરંતુ સત્તાધીશો કેબીનમાં બેસી આપી રહ્યા છે નિવેદન..બ્રીજ પીલરના પોપડા પણ ખરી પડેલ પરિસ્થિતિમાં.




Reporter: admin







