સાવલીના ટુંડાવ સાવલી રોડ પર બાઈક સાથે મૃતદેહ મળી આવ્યો મરનાર યુવક રાહુલ રાજેન્દ્ર કુમાર સોની સુભાન પુરા વડોદરા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ હત્યાની થિયરી પર તપાસ ચાલુ મૃતકના શરીર પર ઇજાના નિશાન જોવા મળ્યા હાલ હત્યાનું કારણ અને કોને કરી તેની તપાસ ચાલુ કારણ અકબંધ છે.


Reporter: admin