સાવલી તાલુકાના ટુંડાવ ગામે તથા સમગ્ર તાલુકામાં ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

આ પ્રસંગે ગ્રામજનોએ ડીજેના તાલે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું હતું અને ઠેર ઠેર આજુ લૂસમાં ઠંડા પીણા કે ક ચોકલેટ રોલ પફ સહિતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આજરોજ વહેલી સવારે ટુંડાવ શાહી મસ્જિદમાં પયગંબર સાહેબના જન્મદિનના સમય નિમિત્તે વિશાળ કીટ કાપીને સમગ્ર દેશ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ પ્રસંગે શાહીમામ સૈયદ આબેદ અલી બાપુએ સમગ્ર દેશવાસીઓને ઇદે મિલાદ નબી ની શુભેચ્છા પાઠવી હતી અને ઉત્તરો ઉત્તર પ્રગતિ ની કામના કરી હતી



Reporter: admin







