વડોદરા નવાપુરા વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ટીમને મળેલ સંયુક્ત ખાનગી બાતમી આધારે નવાપુરા પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૫૨૪૦૨૭૬/૨૦૨૪ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ),૧૦૮,૧૧૬(ખ) મુજબના ગુનાના છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા તહોમતદાર ચંદુ ગોવીંદરામ ખટીક રહે, મકાન નં.એસ/૧૩ આકાશ દર્શન એપાર્ટમેન્ટ પેન્ટર તાનાજીની ગલીમા નવાપુરા વડોદરા શહેર નાનો રાવપુરા ટેકરા ખાતે ઉભેલ હોવાની બાતમી મળતા સદર જગ્યાએ જઈ તપાસ કરતા બાતમી અને વર્ણન મુજબ સદર આરોપી મળી આવતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
Reporter: admin