ડેરીના ચેરમેન દિનેશ પટેલ વાઇસ ચેરમેન જી બી સોલંકી ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

ડેરીમાંથી નિવૃત્ત થતા અધિકારી કર્મચારી મળીને કુલ 28 નું સન્માન કરાયું.નિવૃત થયેલા અધિકારી કર્મચારીઓના હસ્તે ધ્વજ વંદન કરાયું. સાથે સાથે યુનાઇટેડ નેશન દ્વારા આ વર્ષને સહકારીતા વર્ષ તરીકે ઉજવવાના અભિગમને પણ વધાવવામાં આવ્યો.

તેમજ ડેરી તરફથી દૂધ ઉત્પાદકો ગ્રાહકો સહિત દેશવાસીઓને ૭૬માં ગણતંત્ર દિવસની શુભકામના પાઠવવામાં આવી



Reporter: admin







