ટીમ વડોદરાના કાર્યકરો કોર્પોરેશનની મુખ્ય કચેરીએ પહોંચે તે પહેલા જ તાળાબંધી

કોર્પોરેશનના પ્રવેશવાના મુખ્ય દ્વારે જ તાળાબંધી કરી ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત કોર્પોરેશનની સિક્યુરિટી ઉપરાંત નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ખડે પગે દોઢ કલાકની રકઝક બાદ ટીમ વડોદરાના કાર્યકરોને પ્રવેશવા દેવાયા.

કોર્પોરેશનમાં કોર્પોરેશનની વિવિધ કચેરીના અધિકારી કર્મચારીઓને ગુલાબના ફૂલ આપી કરી રજૂઆત ભ્રષ્ટાચારને બાજુએ મૂકી સાચા અર્થમાં વડોદરા શહેરનો વિકાસ કરવા કરી માંગ વડોદરાનો વિકાસ કરશો તો અમે તમારી સાથે જ છીએ. વડોદરા શહેરમાં 76 નવા કોર્પોરેટરો મળે તેવા ટીમ વડોદરાના પ્રયત્નો



Reporter: admin







