વડોદરામાં યુવકો વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે.પાનનાં ગલ્લા પર મારામારીમાં ટેબલો ઉછળ્યાં હતા.

પડીકી લેવા બાબતે યુવકો વચ્ચે બબાલ થઈ હતી. મોડી રાત્રે બનેલા આ બનાવનો સોમાતળાવ વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન છે. લબર મુછિયા યુવકો દ્વારા છુટા આજે ખુરશીઓની મારામારીનો આ વિડીયો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.



Reporter: