નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બની રહેલી 'રામાયણ ' ફિલ્મમાં સની દેઓલ હનુમાનજીનું પાત્ર નિભાવશે.
સની દેઓલનું પાત્ર ફિલ્મમાં ક્ન્ફોર્મ છે પરંતુ શું પાત્ર છે એ જણાવ્યું ન હતું.વધુ માહિતી મુજબ આ એક લાંબો પ્રોજેક્ટ છે જેને અવતારની રીતે બનવવાનો પ્રયત્ન ચાલુ છે. ફિલ્મમાં સની દેઓલનો આ રોલ દર્શકો ખુબ પસંદ કરશે. હનુમાનજીનું પાત્ર સની દેઓલ ભજવશે. આ ફિલ્મ અવતારની જેમ બનાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. આ ફિલ્મમાં દરેક પાત્રોને ખુબ સારી રીતે રજૂ કરવા લેખક અને ડાઇરેક્ટરે ક્લીઅર કર્યું છે.
ફિલ્મમાં દરેક ઘટનાઓ સત્ય કહાની પર બતાવવાનો પ્રયત્ન ચાલુ છે જે દર્શકો ખુબ પસંદ કરશે. ફિલ્મનું એક ભાગનું શૂટિંગ પૂરું થઇ ગયું છે, હવે બીજા ભાગનું શૂટિંગ થશે. રણવીર કપૂર ફિલ્મમાં રામનું પાત્ર નિભાવશે. ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિ અને પારિવારિક ગતિસીલતા દર્શાવાનો છે. જેના થકી લોકો સુધી ભારતીય સંસ્કૃતિ વિશે જાણકારી પ્રાપ્ત થાય. ફિલ્મમાં રણવીર કપૂર અને સની દેઓલ સાથે જોવા મળશે.
Reporter: admin