વડોદરા : દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ સભા હોલ ખાતેચીપ પાવન બ્રાહ્મણ સંઘ વડોદરા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં અખિલ ભારતીય પાવન બ્રાહ્મણ મહાસંઘ તથા ભારતના અન્ય શહેરોની પાવન બ્રાહ્મણ સંઘના સભાસદો પણ હાજર રહ્યા હતા. સ્નેહા મિલન દરમિયાન મહાનુભાવો દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા તેમજ ચિત પાવન બ્રાહ્મણ સમાજના વિવિધ ક્ષેત્રે અગ્રણી લોકોનું સન્માન કરવામાં આવ્યો હતો.
સંસ્થાના પ્રમુખ મિલિંદ ગાદરે જી એ જણાવ્યું હતું કે અત્યારે સીટ પાવન બ્રાહ્મણ સમાજે એકત્રિત થવાની ખૂબ જ જરૂરિયાત છે અને સંસ્થા દ્વારા વિવિધ માધ્યમોથી વિવિધ કાર્યક્રમોનું આયોજન નિયમિત રીતે કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારો પ્રમાણે આપણે સ્વયમ સીધો ભારતનું નિર્માણ કરવા માટે વિવિધ આયોજનો દ્વારા વિવિધ જાતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને એને ઉત્તેજન પણ આપવામાં આવે છે.
Reporter: admin