News Portal...

Breaking News :

વડોદરામાં ફરી એકવાર ચડ્ડી બનીયાનધારી તસ્કરો દેખાયા

2025-08-22 15:52:32
વડોદરામાં ફરી એકવાર ચડ્ડી બનીયાનધારી તસ્કરો દેખાયા


વડોદરા : સમા સાવલી રોડ અને છાણી વિસ્તારમાં મધરાત્રે ત્રાટક્યા તસ્કરોચોર ટોળકી નો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ચાર જેટલી સોસાયટીઓને નિશાન બનાવી હોવાની વાત સામે આવી છે.

Reporter: admin

Related Post