સાવલી નગરપાલિકા દ્વારા ઘન કચરો તેમજ ડોર ટ્રુ ડોર ઘન કચરો ભેગો કરી આજ જગ્યા પર સળગાવામાં આવે છે

સ્થાનિકોને છેલા બે માસ થી તકલીફ.દુર્ગંધ અને કચરો બળતા નીકળતો ધુમાડાને લીધે રસ્તા પર વાહનોને પસાર થવામાં તકલીફ. સાવલી અગ્નિ શામક દળ દ્વારા આગ ઉપર પાણીનો મારો થતાં સમગ્ર વાતાવરણમાં દુર્ગંધ યુક્ત ધુમાડો પ્રસર્યો.રસ્તા ઉપર ધુમાડાનાં ગોટે ગોટાનાં લીધે લોકો ને શ્વાસ લેવામાં અને આંખોમાં બળતરા થવા ની તકલીફ.સ્થાનિકો દ્વારા ચીફ ઓફિસર ને ટેલીફોનીક સંપર્ક કરતા ચીફ ઓફિસર દ્વારા ઉપજાઉ જવાબ આપી ફોન બંધ


Reporter: admin







