વડોદરાનાં ઓલ્ડ પાદરા રોડ પર મલ્હાર પોઇન્ટ ખાતે ફાઇનાન્સની ઓફિસ નાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયો હતો.
ઓલ્ડ પાદરા રોડ પાસે મલ્હાર પોઇન્ટમાં રામ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ ઓફિસમાં આવેલી છે. એમાં એ સી બ્લાસ્ટ થયો હતો. જેમાં બ્લાસ્ટ નાં કારણે છ જેટલા કર્મચારીઓ દાઝયા હોવાની માહીતી મળી છે.ગંભીર રીતે દાઝેલા તમામ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
દાઝવાના કારણે કેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. એસી માં બ્લાસ્ટ થતા ફાયર બ્રિગેડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ.ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
Reporter: admin