બૉલીવુડ એક્ટર શ્રદ્ધા કપૂર શાંત સ્વાભાવ ધરાવે છે. પોતાના આ સ્વભાવના કારણે તે દર્શકોને પ્રિય છે.
હાલ એક ઇન્ટરવ્યૂમાં મીડિયા દ્વારા તેની પર્સનલ લાઈફ વિશે પૂછવામાં આવતા તે નારાજ થઇ હતી. એક્ટર શ્રદ્ધા કપૂર પોતાની પર્સનલ લાઈફને જાહેર કરવા માંગતી નથી. માટે આવા સવાલો થી તે ભડકી હતી. મીડિયા સાથેનો વિડિઓ વાઇરલ થયો હતો.
શ્રદ્ધા કપૂર સાથેની વાતમાં પૂછવામાં આવ્યું હતું કે કાર્તિક આર્યનને પૂછવામાં આવ્યું હતું કે તે કોઈને ડેટ કરે છે જેમાં આપેલ નામમાંથી એક નામ શ્રદ્ધા કપૂરનું હતું. જયારે રિટર્ન જવાબમાં કહ્યું હતું કે આ બધા કોઈ ને કોઈ જગ્યા પર વ્યસ્ત છે. કોન તેને સમય આપશે. આ બાબતને લઇ શ્રદ્ધા કપૂર ભડકી હતી અને કોઈ જવાબ આપ્યો ન હતો.
Reporter: admin