આ અકસ્માતમાં ગોત્રી વિસ્તારની કર્મ-જ્યોત સોસાયટીમાં રહેતા સુરેશભાઈ મુરલીધર ચૌધરી (ઉંમર ૪૫ વર્ષ) ગંભીર રીતે ઘાયલ થયા હતા.

તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
Reporter:







