શહેરની મધ્યમાં આવેલા ગુરુદ્વારામાં મુખ્યમંત્રીના આગમનને લઈ સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીના કાર્યક્રમ પૂર્વે ગુરુદ્વારા પરિસરમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ તેમજ ડૉગ સ્ક્વોડની ટીમે ધાર્મિક પરંપરાનું માન રાખતા માથું ઢાંકી ગુરુદ્વારામાં પ્રવેશ કર્યો અને સમગ્ર પરિસરની ચકાસણી કરી હતી.




Reporter: admin







